જસ મળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જસ મળવો

  • 1

    વખાણ થવાં; કદર થવી.

  • 2

    ફાવવું; સફળતા મળવી.