જહત્સ્વાર્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જહત્સ્વાર્થા

વિશેષણ

કાવ્યશાસ્ત્ર
 • 1

  કાવ્યશાસ્ત્ર
  જેમાં શબ્દના વાચ્યાર્થનો ત્યાગ થતો હોય તેવી (લક્ષણા).

મૂળ

सं.

જહત્સ્વાર્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જહત્સ્વાર્થા

સ્ત્રીલિંગ

 • 1

  કાવ્યશાસ્ત્ર
  જેમાં શબ્દના વાચ્યાર્થનો ત્યાગ થતો હોય તેવી (લક્ષણા).

 • 2

  તેવી લક્ષણા.