જહદજહલ્લક્ષણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જહદજહલ્લક્ષણા

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    વાચ્યાર્થનો કેટલેક અંશે ત્યાગ ને કેટલેક અંશે તેનું ગ્રહણ થતું હોય તેવી લક્ષણા.

મૂળ

सं.