જહલ્લક્ષણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જહલ્લક્ષણા

સ્ત્રીલિંગ

  • 1

    કાવ્યશાસ્ત્ર
    જેમાં શબ્દના વાચ્યાર્થનો ત્યાગ થતો હોય તેવી (લક્ષણા).

  • 2

    તેવી લક્ષણા.

મૂળ

सं.