જુહારપટોળાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુહારપટોળાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    બેસતા વર્ષને દિવસે આશીર્વાદ લેવા જુહાર કરવા તે.