જહાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જહાલ

વિશેષણ

  • 1

    ઉદ્દામ; આકળું (ઊલટું 'મવાલ').

મૂળ

म.; સર૰ अ. जहल, जाहिल=નાદાન