જાઈ ભાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાઈ ભાઈ

પુંલિંગ

  • 1

    નાતભાઈ; નજીકનો સંબંધી.

મૂળ

सं. जाति, प्रा. जाइ + ભાઈ