જાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાક

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી બળનો ધક્કો.

 • 2

  ઘસારો.

 • 3

  વજનનું દબાણ.

 • 4

  વ્યવહારનો બોજો.

 • 5

  ખર્ચનો ભાર.