જાકડસીકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાકડસીકલું

વિશેષણ

  • 1

    નબળા બાંધાનું; વારંવાર માંદું પડ્યા કરતું.

મૂળ

જકડાવું+સંકડાવું ઉપરથી ?