જાકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાકડો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ગાડાના માલ માટે કરાતી પાંજરા જેવી રચના.