જાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાકાર

પુંલિંગ

  • 1

    'જાઓ' એવો ઉદ્ગાર.

  • 2

    લાક્ષણિક અસત્કાર; 'જાઓ' કહી કાઢી મૂકવું તે.

મૂળ

'જા'+કાર