જાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાગ

પુંલિંગ

 • 1

  યજ્ઞ.

મૂળ

सं. याग; प्रा.

સ્ત્રીલિંગ

 • 1

  [?] રન્નાદે (જ્વારા).

 • 2

  જગા.

  જુઓ જગા

 • 3

  ['જાગવું' પરથી] જાગવું તે; જાગૃતિ.