ગુજરાતી

માં જાગતુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: જાગતું1જાગૃત2

જાગતું1

વિશેષણ

  • 1

    ઊંઘતું નહિ તેવું; જાગ્રત.

  • 2

    સાવધાન.

ગુજરાતી

માં જાગતુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: જાગતું1જાગૃત2

જાગૃત2

વિશેષણ

  • 1

    જાગેલું; જાગતું; જાગ્રર્તિ.

મૂળ

सं. जाग्रत પરથી અશુદ્ધ રૂપ. સર૰ म.