જાંગલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાંગલો

પુંલિંગ

  • 1

    ગોરો; ટોપીવાળો (કાંઈક તુચ્છકારમાં).

  • 2

    જંગલી.

મૂળ

સર૰ म. जांगला; सं. जंगल પરથી?