જાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાગવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઊંઘમાંથી ઊઠવું; જાગ્રત થવું.

 • 2

  પ્રમાદમાં ન પડવું; જાગ્રત રહેવું.

 • 3

  જાગતા હોવું.

 • 4

  ફરી ઊખડવું; તાજું થવું. (જેમ કે, વાત પાછી જાગી છે.).

 • 5

  અજ્ઞાનમાંથી નીકળવું; જ્ઞાન પામવું.

 • 6

  દૂઝવું. જેમ કે, જાગતી ગાય.

મૂળ

सं. जागृ; प्रा. जग्ग