જાંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાંગી

સ્ત્રીલિંગ

  • 1

    મોટું ઢોલ.

  • 2

    ચીચવો.

મૂળ

'જંગ', 'જંગી' ઉપરથી; સર૰ हिं.