જાગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાગો

વિશેષણ પુંલિંગ

  • 1

    જાગનારો.

  • 2

    જાગ્રત; સાવધ; અપ્રમાદી.

મૂળ

'જાગવું' ઉપરથી