જાચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાચું

વિશેષણ

  • 1

    અભિજાત; ઉત્તમ.

મૂળ

सं. जात्य प्रा. जच्च= કુલીન, શ્રેષ્ઠ

જાચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાચું

વિશેષણ

  • 1

    કંટાળો આવે તેટલા કાલાવાલા કરનારું.

  • 2

    માગેલું.

મૂળ

'જાચવું' ઉપરથી