જાજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાજમ

સ્ત્રીલિંગ

  • 1

    પહોળું, જાડું એક પાથરણું.

મૂળ

तुर्की; हिं. जाजिम; म. जाज, जाजीम