જાજરૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાજરૂ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    સંડાસ; પાયખાનું.

મૂળ

फा. जायेजरुर

જાજરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાજરું

વિશેષણ

  • 1

    તરત નાશ પામે એવું; બિચારું; પામર.

  • 2

    જરી ગયેલું; પાંખા વણાટનું.

મૂળ

सं. जर्जर; प्रा. जज्जर