જાજુલમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાજુલમાન

વિશેષણ

  • 1

    જાજરમાન; જાજવલ્યમાન પ્રકાશથી ઝગઝગતું; દેદીપ્યમાન.

  • 2

    તરત પારખું દેખાડે એવું.

  • 3

    કરડા મિજાજનું; રૂઆબદાર; તેજીલું.

મૂળ

+सं. जाज्वल्यमान