જાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાટ

વિશેષણ

  • 1

    રજપૂતોની એક જાતનું.

પુંલિંગ

  • 1

    તે જાતનો આદમી.

સ્ત્રીલિંગ

  • 1

    ઘેટાબકરાના વાળ.

મૂળ

प्रा. जट्ट; સર૰ हिं. म.