જાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાડ

સ્ત્રીલિંગ

 • 1

  જાડાપણું.

જાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાડું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી જડબું; હડપચી.

જાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાડું

વિશેષણ

 • 1

  દળદાર.

 • 2

  ચરબીથી ભરેલું.

 • 3

  ઘાટું.

 • 4

  તીણું નહિ એવું.

 • 5

  ખોખરું; ભારે.

 • 6

  લાક્ષણિક મંદ બુદ્ધિવાળું.

 • 7

  અશિષ્ટ; ગામડિયું.

 • 8

  ઓછી ઝીણવટવાળું (જેમ કે, એનું કામ જરા જાડું હોય ખરું.).

મૂળ

सं. जड, प्रा. जड्ड; સર૰ म. जाड (-डा)