ગુજરાતી

માં જાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: જાણ1જાણે2

જાણ1

વિશેષણ

 • 1

  જાણનાર.

 • 2

  ઓળખાણવાળું; પરિચિત.

 • 3

  (ણ,) સ્ત્રી૰ જાણવું તે; જ્ઞાન; માહિતી.

 • 4

  ઓળખાણ.

મૂળ

'જાણવું' ઉપરથી; सं. जानत्; प्रा.

ગુજરાતી

માં જાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: જાણ1જાણે2

જાણે2

ક્રિયાવિશેષણ

 • 1

  'એવું જ હોય ને' એવી ઉત્પ્રેક્ષા બતાવતો શબ્દ.

 • 2

  'માનો કે' કે એવો ભાવ બતાવતો શબ્દ.