જાણભેદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાણભેદુ

વિશેષણ

  • 1

    વાતનો ભેદ જાણનારું; અંદરની વાત જાણતું.

મૂળ

सं. ज्ञान; प्रा. जाण +ભેદુ ?