જાણ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાણ્યું

વિશેષણ

  • 1

    જાણેલું.

મૂળ

'જાણવું'નું ભૂ૰કૃ૰

જાણ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાણ્યું

નપુંસક લિંગ

  • 1

    જાણ; જાણેલું તે. જેમ કે, મારા જાણ્યામાં આવ્યું.