જાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (કશા વિષે) ખબર, માહિતી, સમજ, જ્ઞાન, આવડ કે પરિચય વગેરે હોવું કે પામવું.

  • 2

    માનવું; કલ્પવું (જેમ કે, હું જાણું કે તે કરશે).