જાણીતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાણીતું

વિશેષણ

  • 1

    ઓળખીતું.

  • 2

    અનુભવી.

  • 3

    પ્રસિદ્ધ; નામીચું.

મૂળ

सं. ज्ञात, प्रा. जाणिअ