ગુજરાતી માં જાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જાત1જાત2

જાતે1

અવ્યય

 • 1

  પોતે; પંડે.

 • 2

  જાતિથી; જાતિ પ્રમાણે (ઉદા૰ તે જાતે કોણ છે ?).

મૂળ

'જાત' ઉપરથી

ગુજરાતી માં જાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જાત1જાત2

જાત2

સ્ત્રીલિંગ

 • 1

  જાતિ; વર્ગ.

 • 2

  ખાનદાન કુલ. (ઉદા. તું તારી જાત ઉપર ગયો.).

 • 3

  નાત; જ્ઞાતિ.

 • 4

  પંડ; દેહ.

 • 5

  લાક્ષણિક મૂળ સ્વભાવ.

 • 6

  (સમાસના પૂર્વપદ તરીકે) 'જાતનું-પોતાનું', 'આપ' એ અર્થમાં.

ગુજરાતી માં જાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જાત1જાત2

જાત

વિશેષણ

 • 1

  જન્મેલું; ઉત્પન્ન થયેલું.

મૂળ

सं.