જાતક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાતક

નપુંસક લિંગ

  • 1

    જાતકર્મ.

  • 2

    જન્માક્ષર; જન્મકુંડળી.

  • 3

    બુદ્ધ ભગવાનના પૂર્વજન્મની કથા; જાતકથા.