જાત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાત્ય

વિશેષણ

  • 1

    ગણિતશાસ્ત્ર​
    મૂલકોણીય; 'રાઇટ ઍન્ગલ'.

  • 2

    અભિજાત; ઉત્તમ.

મૂળ

सं.