જાતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાતર

સ્ત્રીલિંગ

  • 1

    વાઘરી ઇત્યાદિ પાડા, બકરાનો ક્રૂર વધ કરી દેવીનો ઉત્સવ કરે છે તે.

  • 2

    કાઠિયાવાડી જાત્રા.

મૂળ

सं. यात्रा