જાત્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાત્રા

સ્ત્રીલિંગ

  • 1

    તીર્થોની મુસાફરીએ જવું તે.

  • 2

    દેવ કે મહાપુરુષને નિમિત્તે થતો મોટો સમારંભ કે મેળો.

  • 3

    ભરણપોષણનો માર્ગ.

મૂળ

सं. यात्रा