જાતિધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાતિધર્મ

પુંલિંગ

  • 1

    દરેક જાતિની વિશિષ્ટ ફરજો.

  • 2

    એક આખી જાતિનો વિશિષ્ટ સ્વભાવ.