જાતિસ્વભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાતિસ્વભાવ

પુંલિંગ

  • 1

    જાતિ કે કોમનો વિશિષ્ટ સ્વભાવ.

  • 2

    પોતાનો સ્વભાવ.