જાતીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાતીલું

વિશેષણ

  • 1

    પોતાની જાતિનું; સ્વજાતીય.

મૂળ

'જાતિ' ઉપરથી