જાદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાદુ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    મંત્રતંત્ર કે હાથચાલાકીનું કામ.

મૂળ

फा.

જાદૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાદૂ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    મંત્રતંત્ર કે હાથચાલાકીનું કામ.

મૂળ

फा.

જાદે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાદે

વિશેષણ

  • 1

    જ્યાદા; વધારે.

મૂળ

अ. जियादह