ગુજરાતી

માં જાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: જાનુ1જાન2જાન3

જાનુ1

સ્ત્રીલિંગ

 • 1

  ઘૂંટણ.

મૂળ

सं.

ગુજરાતી

માં જાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: જાનુ1જાન2જાન3

જાન2

સ્ત્રીલિંગ

 • 1

  લગ્નમાં વર સાથે જનારાઓનો સમૂહ.

મૂળ

दे. जन्ना; जाणण

ગુજરાતી

માં જાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: જાનુ1જાન2જાન3

જાન3

નપુંસક લિંગ

 • 1

  નુકસાન; હાનિ (જાન કરવું), (જાન થવું).

પુંલિંગ

 • 1

  જીવ; પ્રાણ.

 • 2

  લાક્ષણિક પ્રાણપ્રિય માણસ.

 • 3

  દમ; જોર; શક્તિ.