જાનવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાનવર

નપુંસક લિંગ

  • 1

    જનાવર; પશુ.

  • 2

    લાક્ષણિક વાઘવરુ જેવું હિંસ્ર પશુ.

  • 3

    સાપ જેવું ઝેરી પ્રાણી.

મૂળ

फा.