જાન્વસ્થિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાન્વસ્થિ

નપુંસક લિંગ

  • 1

    જાનુનું હાડકું; ઢાંકણી; 'ની-કૅપ'.

મૂળ

सं.