જાંનિસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાંનિસાર

વિશેષણ

  • 1

    જાનનિસાર; પ્રાણ ને ભોગે સેવા કે ભક્તિ કરે એવું.

જાનિસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાનિસાર

વિશેષણ

  • 1

    પ્રાણને ભોગે સેવા કે ભક્તિ કરે એવું.

મૂળ

फा.