ગુજરાતી

માં જાનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: જાની1જાની2

જાની1

વિશેષણ

 • 1

  જાન સમું પ્રિય.

 • 2

  જીવલેણ.

ગુજરાતી

માં જાનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: જાની1જાની2

જાની2

પુંલિંગ

 • 1

  યજ્ઞ કરાવનાર; પુરોહિત.

 • 2

  એક બ્રાહ્મણ અટક.

મૂળ

सं. याज्ञिक