જાપાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાપાની

વિશેષણ

 • 1

  જાપાન દેશનું કે તેને લગતું.

 • 2

  લાક્ષણિક તકલાદી.

મૂળ

इं. Japan; મૂળ 'निप्पोन=સૂર્યોદય' ઉપરથી

સ્ત્રીલિંગ

 • 1

  જાપાનની ભાષા.

પુંલિંગ

 • 1

  જાપાનનો વતની.