જાફત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાફત

સ્ત્રીલિંગ

  • 1

    મિજબાની; ઉજાણી.

મૂળ

જુઓ જિયાફત