જાફરમાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાફરમાની

વિશેષણ

  • 1

    કેસરના રંગનું.

મૂળ

'જાફરાન' ઉપરથી; સર૰ म. जाफरमाना (-नी)