જાફરાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાફરાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    લાંબા કેશ (ખાસ કરીને અવ્યવસ્થિત).

  • 2

    બાબરાં.

મૂળ

'જાફરાન' (કેસરના તાંતણા) ઉપરથી?