જાંબુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાંબુક

પુંલિંગ

 • 1

  શિયાળ.

 • 2

  એક જાતની ભૂતયોનિનું માણસ.

મૂળ

सं. जंबु(-बू) क

નપુંસક લિંગ

 • 1

  શિયાળ.

જાંબૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાંબૂક

પુંલિંગ

 • 1

  શિયાળ.

 • 2

  એક જાતની ભૂતયોનિનું માણસ.

મૂળ

सं. जंबु(-बू) क

જાંબૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાંબૂક

નપુંસક લિંગ

 • 1

  શિયાળ.