ગુજરાતી માં જામની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જામ1જામ2જામ3

જામ1

પુંલિંગ & પુંલિંગ

 • 1

  પ્યાલો.

મૂળ

फा.

ગુજરાતી માં જામની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જામ1જામ2જામ3

જામ2

પુંલિંગ

 • 1

  ખાંડની ચાસણીમાં ફળ ભેળવીને કરેલો મુરબ્બો.

મૂળ

इं.

ગુજરાતી માં જામની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જામ1જામ2જામ3

જામ3

પુંલિંગ

 • 1

  જામસાહેબ; જામનગરના દરબારનો ઇલકાબ.

 • 2

  એક પહોર.

 • 3

  [?] જામફળ.