જામગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જામગરી

સ્ત્રીલિંગ

  • 1

    બંદૂક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી -પલીતો.

મૂળ

સર૰ हिं. जामगी (-गिरी), म. जामगी; फा. जामगी