જામદાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

જામદાની

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું ભાતીગર સુતરાઉ કપડું.

  • 2

    ચામડાની થેલી.

મૂળ

फा. जामह्+दानी (फा.)